Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
 

ડાયાબિટીસના દર્દી માટે લેબોરેટરી તપાસ

લોહીમાં ચરબીની તપાસઃ

લોહીમાં ફરતી ચરબી (કોલેસ્ટ્રોલ)ના વિવિધ પ્રકારની ચોક્સાઇપૂર્વકની તપાસ એટલે લીપીડ પ્રોફાઇલ.

બેઠાડુ જીવન અને જંકફુડના સેવનના કારણે કોલેસ્ટેરોલમાં થતો વધારો, શરીરની લોહીની નળીમાં જામે છે. આથી આ નળી સંકોચાઇ જાય છે અને તેના કારણે હાર્ટ એટેક અને પેરેલીસીસનો હુમલો આવી શકે છે.

લીપીડ પ્રોફાઇલમાં નીચે જણાવેલ પાંચ અલગ અલગ તપાસ કરવામાં આવેલ છે.

(૧) ટોટલ કોલેસ્ટેરોલ.

(૨) એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ-હૃદય તથા મગજની નળી માટેનું ફાયદાકારક કોલેસ્ટ્રોલ.

(૩) એલ.ડી.એલ કોલેટેરોલ-નુકશાન કારક કોલેસ્ટેરોલ.

(૪) વી.એલ.ડી.એલ.

(૫) ટ્રાઇગ્લીસેરાઇડ.

ડાયાબિટીસ ટાઇપ-૨ દર્દીઓમાં બે પ્રકારની ચરબીમાં ફેરફાર જોવા મળે છે. એચ.ડી.એલ. કોલેસ્ટરોલ જે હૃદય અને મગજની નળીને ફાયદાકારક છે તેમાં ઘટાડો જોવા મળે છે જ્યારે ટ્રાઇગ્લીસેરાઇઝનું પ્રમાણ વધી જાય છે. ટાઇપ-૧ ડાયાબિટીસના દર્દીમાં આ પ્રકારના ફે

  Untitled Document